મહુવા170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા આજરોજ અલ્લુ ગામે યોજાયેલ રામનવમી નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં હાજર રહી ભક્તિનો લ્હાવો લીધો હતો મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીના પ્રાગટય દિવસે અલ્લુ ગામે પૂજા હવન સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ ભક્તિમય પ્રસંગે ધારાસભ્ય હાજર રહી મંદિરના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી ધારાસભ્યએ સમગ્ર વાતાવરણ શ્રી રામ બન્યું હોવાનું જણાવ્યું હતું