વાલોડ તાલુકાનું સ્માર્ટ વિજેલ બુહારી ખાતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ટેક્ટરનું લોકાર્પણ 170 મહુવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવાના ભાગ રૂપે બુહારી ગામને ભેટ મળી છે.આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાએ લીલી ઝંડી બતાવી ટ્રેક્ટરને ગામ લોકોના ઉપયોગ માટે લોકાપર્ણ કર્યું હતું.આ પ્રસંગે ગામના સરપંચ વનીતાબેન ગામીત, જિલ્લા પંચાયત સભ્ય તૃપ્તિ બેન,સામાજિક અને સહકારી અગ્રણી ઉદય દેસાઈ, માનવ કલ્યાણ ટ્રસ્ટ બુહારીના પ્રમુખ સત્યજીતભાઈ દેસાઈ,તાલુકા પંચાયત સભ્ય દર્શનાબેન પરમાર તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নুমলীগড়ৰ অসম বায়’ ৰিফাইনেৰীৰ মুখ্য প্ৰবেশদ্বাৰত ঠিকাদাৰ সন্থাৰ তীব্ৰ প্ৰতিবাদ ৷ বহিৰাগত নিৰ্মাণ কোম্পানীয়ে সময়মতে ঠিকাদাৰ সকলক প্ৰাপ্য ধন আদায় নিদিয়াৰ অভিযোগ উত্থাপনৰে এই প্ৰতিবাদ ৷
নুমলীগড় শোধনাগাৰ পঞ্চাশ শতাংশ আৰু ফিনলেণ্ডৰ চেমপলিছ্ অ’য়’ , মেচাৰ্ছ ফুৰটন পছিশ পছিশ...
NEWS 22
ગઘેડાએ અચાનક ૫ વર્ષીય બાળક પર હુમલો કરતાં બચકો ભર્યો
NSE BSE Merger News | NSE के MD & CEO आशीष चौहान ने CNBC आवाज़ से खास बातचीत| Vibrant Gujarat Summit
NSE BSE Merger News | NSE के MD & CEO आशीष चौहान ने CNBC आवाज़ से खास बातचीत| Vibrant Gujarat...