ધાનેરા તાલુકાના કુવારલા ગામ ખાતે આવેલ કરીયાણા ની દુકાન મા ચોરી
કુવારલા ગામે આવેલ કરીયાણાની દુકાન મા ચોરી કરનાર યુવક આવેલ ત્રણ યુવક પૈકી એકની ધાનેરા પોલીસે ગણતરીના સમયમા જ કરી ધરપકડ
કુવારલા ગામે ખાતે પોતાની દુકાન ચલાવતા અરવિંદભાઈ નાઈ પોતાના રોજના સમય પ્રમાણે 24 માર્ચ ના દુકાન બંધ કરી પોતાના ગરે જાય છે ,25 તારીખ ના અરવિંદભાઈ ની દુકાન મા કામ કરતા વેલાભાઈ માજીરાણા દુકાન ખોલીને ગ્રાહકોને ચિજ વસ્તુઓ આપે છે ,અને પૈસા મુકવા માટે ગલ્લો ખોલે છે અને અંદર પૈસા ના દેખાતા વેલાભાઈ પોતાના દુકાન માલિક અરવિંદભાઈ ને જણાવે છે કે ગલ્લામા પૈસા નથી તો અરવિંદભાઈ તાત્કાલીક દુકાન આવી ને cctv ચેક કરે છે તો એમા એક યુવક મોઢુ બાંધી પતરા ઉચકીને દુકાનમા પ્રવેશ કરે છે અને ગલ્લામા રોકઙા પૈસા તેમજ બિજી ચિજ વસ્તુ ઓ ની ચોરી કરીને ફરાર થઈ જાય છે
ખાનગી બાતમીદારોની હકીકત તેમજ Cctv ના આધારે અરવિંદભાઈ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવે છે ધાનેરા પોલીસે શોધખોળ હાથ ધરતા ધાનેરા પોલીસ એક આરોપીને ગણતરીના સમયમા જ પકઙી પાઙે છે ,દુકાનમા ચોરી કરનાર ભવાનભાઈ માજીરાણા કુવારલા ગામનો જ નિકળ્યો વધુ બે આરોપીઓની શોધખોળ ધાનેરા પોલીસે હાથ ધરી છે