મહુવા તાલુકામાં કોરોનાં પોઝીટીવના કેસની એન્ટ્રી થઈ જવા પામી ત્યારે મહુવા તાલુકા આરોગ્ય અધિકારી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકામાં તા.29.03.2023ના રોજ કોરોના પોઝીટીવનો એક કેસ નોંધાયો છે તેની સાથે જ મહુવા તાલુકામા અત્યાર સુધીનો કોરોના પોઝીટીવનો કુલ આંક 3688 પર પહોંચ્યો છે જ્યારે અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક 42 પર છે.મહુવા તાલુકામાં નોંધાયેલા કોરોના પોઝિટિવ ના કેસ સાથે તાલુકાનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ જવા પામ્યું છે તો જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ ના કેસમાં સતત વધારા સાથે આજનો કુલ આંક 15 પર પહોંચ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Reliance Jio Q3 Results Explained: सरल भाषा में समझें कैसे रहे Jio के नतीजे | Jio Financial | News
Reliance Jio Q3 Results Explained: सरल भाषा में समझें कैसे रहे Jio के नतीजे | Jio Financial | News
તુર્ક મુસ્લિમ પ્રીમિયર લીગની ટુર્નામેન્ટ માં યુટી સ્પોર્ટ્સ ટીમ ફાઇનલમાં વિજેતા બની
તુર્ક મુસ્લિમ પ્રીમિયર લીગની ટુર્નામેન્ટ માં યુટી સ્પોર્ટ્સ ટીમ ફાઇનલમાં વિજેતા બની
...
Volvo XC40 Petrol SUV की भारतीय बाजार में बिक्री हुई बंद, XC40 Recharge ने ली है इस लग्जरी कार की जगह
Volvo Auto ने भारत में अपनी XC40 कॉम्पैक्ट लग्जरी SUV की बिक्री पर रोक लगा दी है। ऑटोमेकर पहले ही...
Hathras Stampede: भगदड़ के बाद फरार बाबा सूरजपाल, कैमरे के सामने आकर भक्तों से कही बड़ी बात | AajTak
Hathras Stampede: भगदड़ के बाद फरार बाबा सूरजपाल, कैमरे के सामने आकर भक्तों से कही बड़ी बात | AajTak
જુનાગઢના ૩૦૦ થી વધુ ગુરૂજનો સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરી રસ્તા ઉપર ઉતર્યા.
રાજ્ય સરકારે સ્વિકારેલ, પડતર માંગણીઓને લઈને શિક્ષકોએ મૌનરેલી યોજી
જુનાગઢના ૩૦૦ થી વધુ...