નાયબ બાગાયત નિયામક શ્રી ની કચેરી દ્વારા અર્બન હોર્ટિકલ્ચર તાલીમ રાખેલ.જેમાં બાગાયત નિયામક કચેરીના Horticulture officers ગણપતભાઈ ચૌધરી અને મયુરગીરી ગોસ્વામી દ્વારા kitchen Gardening ની ટ્રેઇંનિગ બહેનો ને આપવામાં આવી જેમાં ઘરે શાકભાજી કેવી રીતે વાવેતર કરવું એનું ધ્યાન શુ રાખવું કીડા કે જીવાત પડે તો એનો દેશી ઈલાજ પણ સમજાવ્યો,એમાં બહેનો ને પાણીનો (દવા છાંટવાનો) પમ્પ, માટી ખોદવાની કીટ બહેનો ને આપી અને શાકભાજી અને ફ્રુટ નું મહત્વ જીવનમાં કેટલું જરૂરી છે એની સમજણ આપી..જેમાં કેનીંગ એક્સપર્ટ જિજ્ઞાસા નાયક અને કાશ્મીરા ગોવાણી એ હાજર રહી બહેનો ને ઘરે ઘરે શાકભાજી વાવેતર કરવાની જરૂર છે એ સમજાવ્યું.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं