ડીસા તાલુકાના જેનાલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

કાર્યક્રમ ની શરૂઆત દિપપ્રાગટય અને સ્વાગતગીતથી કરવામાં આવી હતી

જેનાલ પ્રાથમિક શાળાના ધોરણ ૮ના બાળકોનો વિદાય અને વાર્ષિકોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સરપંચ શ્રી ના હસ્તે આ પ્રસંગે પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દ્વારા સંસ્કૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ધોરણ ૮ના વિધાથીઓ એ ભાગ લીધો હતો 

શિક્ષકો દ્વારા બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું

ગામના આગેવાનો યુવાનો વડીલો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા

જેનાલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શિક્ષકો અને શિક્ષકાબહેનો સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું

દાતાશ્રી અવતારસિહ બાલુસિહ પરમાર દ્રારા ધો૧થી૮નીબાળાઓને ૧૮૦ડીશ આપવામાં આવી હતી

જેનાલ રેલ્વેસ્ટેશન ના આચાર્ય શ્રી મનોજભાઈ પટેલ બનસિગ દરબાર વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતાં