ગૂગલ પે ફોન પે તેમજ યુ પી આઈ યઝરો માટે આવી ખુશ ખબર . N P C I દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું હતું કે માર્કેટ માં અફવા મુકવમાં આવી છે કે 1 એપ્રિલ થી ગુગલ પે .ફોન પે .પેયટીએમ તેમજ યુ પી આઈ યુઝરો ને 2000 થી વધુ ના ટ્રાન્જેકસન પર 1.1 ટકા નો ચાર્જ લાગશે  NPCI  દ્વારા જાણવામાં આવ્યું કે હાલ સરકાર અથવા કોઈ પણ કંપની દ્વારા હાલ આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી .કોઈ એ પણ અફવાઓ નો ભોગ બનવો નહીં રિપોર્ટ ઇરફાન મલેક ખેડા મહુધા
NPCI  દ્વારા જાણવામાં આવ્યું કે હાલ સરકાર અથવા કોઈ પણ કંપની દ્વારા હાલ આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી .કોઈ એ પણ અફવાઓ નો ભોગ બનવો નહીં રિપોર્ટ ઇરફાન મલેક ખેડા મહુધા
ગૂગલ પે ફોન પે અને તમામ યુ પી આઈ યુઝરો માટે ખુશ ખબર
 
  
  
  
  
  