ડીસા ઉતર પોલીસ દ્વારા વાહનચાલકોની સેફટી માટે રીલાયન્સ સર્કલ પાસે નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા..

ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારાડીસા રિલાયન્સ પંપ પાસે મોટર સાયકલ ચાલકો ને ફ્રી હેલ્મેટ વિતરણ તેમજ સીટ બેલ્ટ . હેલ્મેટ પહેરેલ વાહન ચાલકો ને પુષ્પ ગુંજ આપી બિરદાવવામાં આવ્યાતેમજ વાહન ચાલકો ને ટ્રાફિક નિયમ અંગેના પેમ્પેલેટ આપી જરૂરી સૂચનો આપેલ