ગુજરાત વિધાનસભાની YouTube ચેનલનો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ, યુટ્યુબ ચેનલ થકી સંસદીય કાર્યપ્રણાલી પ્રજા સુધી પહોંચશે, વિધાનસભા સંકુલમાં થતા કાર્યક્રમની વીડિયો ક્લીપ મૂકવામાં આવશે