ઉર્જા બચાવો અને ઈંધણ બચાવોના નારા સાથે સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ તેમજ સરકારી શિક્ષણ મહાવિદ્યાલય કાછલ ખાતે G20ના ઉપક્રમે સાયકલ રેલી અને 100મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના આચાર્ય ડો.હેતલ એસ.ટંડેલે પર્યાવરણ બચાવવા માટે ઈંધણની જરૂરિયાત પુરતો જ ઉપયોગ કરવો તેમ જણાવી સાયકલ રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું કોલેજના પ્રાધ્યાપક ડો. પદ્માબેન તડવીએ સાયકલ રેલીના સંદર્ભેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા મહુવાના ભૂતપૂર્વ સરપંચ શ્રી નરેનભાઈ ચૌધરી પણ આ રેલીમાં જોડાયા હતા ડો.ગુંજનભાઈ શાહે 100મીટર દોડના સંદર્ભમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને જોડાયા પણ હતા સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમનું સમગ્ર આયોજન અને સંચાલન ડો.રાકેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অৱসৰপ্ৰাপ্ত শিক্ষাগুৰু সকলক প্ৰাক্তন ছাত্ৰ-ছাত্ৰী সকলে বিদায় সম্বৰ্ধনা জনায়
অৱসৰপ্ৰাপ্ত শিক্ষাগুৰু সকলক প্ৰাক্তন ছাত্ৰ-ছাত্ৰী সকলে বিদায় সম্বৰ্ধনা জনায়
*तेजा दशमी मेला पर बिजलबा गांव में 54 यूनिट रक्त एकत्रित हुआ*
बून्दी
पहली बार रक्तदान शिविर लगने पर गांव वालों में छाई खुशी की लहर...
ભાવનગરના તળાજા ખાતે સરતાનપર જોળ પ્રાથમિક શાળા દ્વારા 'મતદાન જાગૃતિ રેલી' યોજાઇ
અર્બન મેટ્રો, ભાવનગર
અવસર લોકશાહીના અભિયાન અંતર્ગત ગુજરાતમાં ઠેર ઠેર...
સન્માન સંભારંભ
જનહિત નાં સારા કાર્યો કરતા આમ આદમી પાર્ટીના આગેવાન નિકુંજભાઈ જોષી નું ખેડબ્રહ્મા બ્રહ્મ સમાજ...
Motorola Edge 50 Sale Today: मोटोरोला के धाकड़ फोन की सेल हुई लाइव, सस्ते में मिल रहा Smartphone
Motorola Edge 50 की पहली सेल लाइव हो चुकी है। मोटोरोला के इस फोन को बेहद खास माना जा रहा है...