ધાનેરા પોલીસ અને નગરપાલિકાની ટીમ આવી  એક્શનમાં.

ધાનેરા પોલીસ અને નગરપાલિકા ની ટીમ દ્વારા ટ્રાફિક ની સમસ્યા ને લઈ નડતર રૂપ દબાણો દૂર કરવામાં આવ્યા. 

 ધાનેરા ના.ડીસા રોડ.જુના બસસ્ટેન્ડ અને નગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગ કરેલ વાહનો ને તેમજ રસ્તા પર ઉભેલી લારીઓ દૂર કરવા માં આવી હતી

દુકાન ની બહાર ના ભાગ માં મુકેલો સામાન દૂર કરવામાં આવ્યો...

નગરપાલિકા દ્રારા દંડ ની પાવતી ઓ ફાડવામાં આવી...