એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગરમાં આચાર્યશ્રી, ડૉ. અમિતભાઈ મિશ્રાના માર્ગદર્શન હેઠળ તા. ૨૪/૦૩/૨૩ ના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં શૈક્ષણિક અને સહઅભ્યાસક પ્રવૃત્તિ, રમતનાક્ષેત્રે, સપ્તધારાની વિવિધ પ્રવૃત્તિઓ,મહિલાસેલ, NSS, NCC જેવાં વિવિધક્ષેત્રમાં વિશિષ્ટ ઉપલબ્ધિ મેળવેલ ૧૩૭ જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ તેઓ પ્રગતિ સાધત્તા રહે એવી શુભકામના આચાર્ય અને અધ્યાપકો દ્વારા આપવામાં આવેલ..આ કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન વિદ્યાર્થી સન્માન સમારોહ કમિટી અને આધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gufi Paintal Death: महाभारत के 'शकुनि मामा' गूफी पेंटल का 78 साल की उम्र में हुआ निधन
Gufi Paintal Died News: सोमवार की सुबह मनोरंजन जगत से एक और बुरी खबर सामने आई। टीवी...
ભાભરના લુણસેલા ખાતે સંત શ્રી સદારામ બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો...
ભાભરના લુણસેલા ખાતે સંત શ્રી સદારામ બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો...
બનાસકાંઠાની ગુંદરી ચેકપોસ્ટ નજીકથી દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો
બનાસકાંઠાની ગુંદરી પોલીસ ચેક પોસ્ટ ઉપરથી ટ્રક ગાડી નંબર RJ.46.GA.4709 માંથી ભારતીય બનાવટનો દારૂનો...