જસદણ તાલુકા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા રેલી કાઢતા 30 જેટલા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરાઈ સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજા આપવામાં આવી છે ત્યારે જસદણ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ આગેવાનો દ્વારા જસદણ તાલુકા પંચાયત માંથી સૂત્રોચાર સાથે રેલી કાઢી જસદણ પ્રાંત કચેરીએ પહોંચ્યા પણ જસદણ પોલીસનો કાફલો તૈયાર હતો પ્રાંત કચેરીના. ગેટની બહાર થી. 30 જેટલા કોંગ્રેસના આગેવાનોની. અટકાયત કરી પોલીસ વાનમાં લઈ જવાયા.છે. આમ જનતા તેમજ કોંગ્રેસના કાર્યકરોનું. કહેવું છે કે શું ભાજપના રાજમાં ન્યાય માટે આવેદન પત્ર આપવાનો પણ અધિકાર નથીકોંગ્રેસના કાર્યકરો દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી સાથે જે અન્યાય થયો છે તે અન્યાય શાખી. લેવામાં નહીં આવે રાહુલ ગાંધીની સાથે કરોડો કોંગ્રેસના કાર્યકરો છે અને અમે તેમને ન્યાય અપાવીને જ રહેશું.