ડીસા શહેરમાં ધોળા દિવસે સોના-ચાંદીની દુકાનમાં...!
દોઢ લાખ રૂપિયાના દાગીના ની લૂંટ થતા ચકચાર..!
બાઈક પર આવેલા બે શખ્સો દાગીના લઈ ફરાર..!
લૂંટ આચરી ફરાર થનાર સામે..
પોલીસ તંત્ર એ સી.સી.ટી.વી કેમેરાની મદદથી તપાસ ચાલુ..!
દાગીના ભરેલી ડબ્બી લઈ ગયો..!
પોલીસ તંત્ર સી.સી.ટી.વી કેમેરા ની મદદ લઈ ચોર ટોળકીને પકડી પાડે તેવી પ્રબળ માંગ..!