શ્રી સરકારી હાઇસ્કૂલ, ખોંભડી મોટી મધ્યે મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
શ્રી સરકારી હાઇસ્કૂલ, ખોંભડી મોટી મધ્યે મતદાન જાગૃતિ (સ્વિપ)અંતર્ગત સંકલ્પપત્ર, રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા,નિબંધ સ્પર્ધા, ચુનાવ પાઠશાળા, સિગ્નેચર કેમ્પેઇન વગેરે જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.જેમાં રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે સોઢા દયાબા, હજામ મુસ્કાન, દ્વિતિય ક્રમે કોઠારી પાયલ, વણકર ધારલ,તૃતીય ક્રમે વાઘેલા દક્ષ , ગઢવી સાગર તથા મહેંદી સ્પર્ધામાં પ્રથમ ક્રમે રાયમા સમિનાબાનું, દ્વિતિય ક્રમે સોઢા શીતલબા ,તૃતીય ક્રમે લુહાર આબેદા તેમજ નિબંધસ્પર્ધામાં પ્રથમ ક્રમે કાપડી આશિષ, દ્વિતિય ક્રમે ભટ્ટ લક્ષ્મી, તૃતીય ક્રમે નાયકા ગાયત્રી રહ્યા હતા.નિર્ણાયકશ્રી તરીકે હાઇસ્કૂલ ના શિક્ષકોમાંથી ગણેશભાઈ ભોયા અને ભાવિનીબેન વાઘેલા રહ્યા હતા. આચાર્યશ્રી ડૉ. શૈલેષભાઈ યોગીએ સર્વેને મહિતી તેમજ માર્ગદર્શન આપી અભિનંદન પાઠવ્યા હતા.