પોલીસ ની સરાહનીય કામગીરી બિરદાવા લાયક,,,,દિયોદર પોલીસે ટૂંકાગાળામાં ગુમસુદાના ગુન્હામાં 6 યુવતિ અને એક યુવક ને શોધી કાઢ્યા,,,,,કોલ ડિટલ્સ અને ખાનગી બાતમી મેળવી તપાસ પૂર્ણ કરી પ્રજાને પોલીસ પર વિશ્વાસ બેસાડ્યો.,,કહેવાય છે કે પોલીસ પ્રજા ની રક્ષક છે તે કહેવત ને દિયોદર પોલીસે સારતર્ક કરી બતાવી પ્રજા ને પોલીસ પર વિશ્વાસ બેસાડ્યો છે જેમાં દિયોદર પોલીસ ની આ કામગીરી સ્થાનિક પ્રજા એ બિરદાવી છે દિયોદર પોલીસ મથકે ટૂંકાગાળામાં ગૂમસુદા ની ફરિયાદો નોંધાઇ હતી જેમાં દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી ટી ગોહિલ ના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ જે એન દેસાઈ, એચ પી દેસાઈ, ASI રત્નીબેન ચૌધરી, PC સુરેશભાઈ ,જાલાજી, પ્રવિણકુમાર અને મહાવીરસિંહ સ્ટાફે ગુમસુદા ના ગુન્હામાં સઘન તપાસ કરી અલગ અલગ ગામ માંથી ઘરે થી કહ્યા વગર નીકળેલ 6 જેટલી યુવતી અને એક યુવક ની મહારાષ્ટ્ર ,ભુજ,સુરત,દાહોદ ,જેવા શહેરો માંથી ભાળ મેળવી તેમના પરિવારને સુપ્રત કરી એક સારી કામગીરી કરી છે જેમાં ધનકવાડા ગામની 13 વર્ષ ની સગીરા ની પણ ભાળ મેળવી પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું જેમાં પોલીસ ની આ સરાહનીય કામગીરી પણ નગરજનોએ બિરદાવી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सुरक्षा संबंधों को और मजबूत बनाएंगे भारत और ब्रिटेन, ब्रिटिश विदेश मंत्री डेविड लैमी ने की PM Modi और जयशंकर से मुलाकात
नई दिल्ली। ब्रिटेन में लेबर पार्टी की सरकार बनने के बाद भारत के साथ इसके रिश्तों को...
Breaking News: Ravi Kishan को राहत, खुद को बेटी बताने वाली महिला की DNA जांच की मांग कोर्ट से खारिज
Breaking News: Ravi Kishan को राहत, खुद को बेटी बताने वाली महिला की DNA जांच की मांग कोर्ट...
ખાંભાના ડેડાણ ગામે પટેલપરા વિસ્તારમા જુગાર રમતા પાંચ ખેલંદાઓ ઝડપાયા ૨ ફરાર
ખાંભા પો.સ્ટે. વિસ્તામાં ડેડાણ ગામે પટેલપરા વિસ્તારમા શિવાજી ચોકમા જાહેરમાં જુગાર રમી રમાડતા પાંચ...
SBC Exports Business Outlook: कंपनी के मैनेजमेंट से समझें कारोबार और आगे की Growth Strategy | KYC
SBC Exports Business Outlook: कंपनी के मैनेजमेंट से समझें कारोबार और आगे की Growth Strategy | KYC
વડીયા ના તાલાળી પ્રાથમિક શાળાના બાળકો એ અમૃત મહોત્સવ તેમજ વિશ્ર્વ સિહ દીવસ ઉજવણી કરી
વડીયા ના તાલાળી પ્રાથમિક શાળાના બાળકો એ અમૃત મહોત્સવ તેમજ વિશ્ર્વ સિહ દીવસ ઉજવણી કરી