પોલીસ ની સરાહનીય કામગીરી બિરદાવા લાયક,,,,દિયોદર પોલીસે ટૂંકાગાળામાં ગુમસુદાના ગુન્હામાં 6 યુવતિ અને એક યુવક ને શોધી કાઢ્યા,,,,,કોલ ડિટલ્સ અને ખાનગી બાતમી મેળવી તપાસ પૂર્ણ કરી પ્રજાને પોલીસ પર વિશ્વાસ બેસાડ્યો.,,કહેવાય છે કે પોલીસ પ્રજા ની રક્ષક છે તે કહેવત ને દિયોદર પોલીસે સારતર્ક કરી બતાવી પ્રજા ને પોલીસ પર વિશ્વાસ બેસાડ્યો છે જેમાં દિયોદર પોલીસ ની આ કામગીરી સ્થાનિક પ્રજા એ બિરદાવી છે દિયોદર પોલીસ મથકે ટૂંકાગાળામાં ગૂમસુદા ની ફરિયાદો નોંધાઇ હતી જેમાં દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી ટી ગોહિલ ના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ જે એન દેસાઈ, એચ પી દેસાઈ, ASI રત્નીબેન ચૌધરી, PC સુરેશભાઈ ,જાલાજી, પ્રવિણકુમાર અને મહાવીરસિંહ સ્ટાફે ગુમસુદા ના ગુન્હામાં સઘન તપાસ કરી અલગ અલગ ગામ માંથી ઘરે થી કહ્યા વગર નીકળેલ 6 જેટલી યુવતી અને એક યુવક ની મહારાષ્ટ્ર ,ભુજ,સુરત,દાહોદ ,જેવા શહેરો માંથી ભાળ મેળવી તેમના પરિવારને સુપ્રત કરી એક સારી કામગીરી કરી છે જેમાં ધનકવાડા ગામની 13 વર્ષ ની સગીરા ની પણ ભાળ મેળવી પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું જેમાં પોલીસ ની આ સરાહનીય કામગીરી પણ નગરજનોએ બિરદાવી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  राक्षस भवन फाटा येथे दोन मोटरसायकलचा अपघात@news23marathi 
 
                      राक्षस भवन फाटा येथे दोन मोटरसायकलचा अपघात@news23marathi
                  
   ‘क्या मैच था! क्या कैच था’ भारत बना वर्ल्ड चैंपियन… PM Modi, एस जयशंकर से लेकर राहुल गांधी तक ने दी बधाई 
 
                      भारत ने सांसें रोक देने वाले रोमांचक मुकाबले में टी-20 वर्ल्ड कप के फाइनल मैच में  दक्षिण...
                  
   ઝાલોદ  ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં પૂર્વ MLA ની પેનલનો ભવ્ય  વિજય 
 
                      #buletinindia #gujarat #dahod 
                  
   इनकम टैक्स की बड़ी कार्रवाई वाराणसी जनपद में।  
 
                      जनपद वाराणसी में,इनकम टैक्स की बड़ी कार्रवाई।आप लोगों को बतादे कि पूर्वांचल में, इनकम टैक्स की...
                  
   
  
  
  
   
  