વઢવાણ મૂળચંદ રોડ ઉપર જીઆઇડીસી નજીક અચાનક ગટરમાં છકડો ખાબકીયો હતો.જે છકડામાં ચાર કે પાંચ મુસાફરો બેઠા હતા. જેનો પાણીમાં ગરકાવ થયો હતો. વઢવાણ 108 ની ટીમના EMTવિપુલભાઈ મુંજપરા, પાયલોટ રાજદીપસિંહ ઘટના સ્થળે પહોંચી. ઈજા પહોંચેલા દર્દીને સારવાર અર્થે શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે છકડા ચાલકનો મોબાઈલ ફોન પાણીમાં પણ પડી ગયું હતું તે 108 ની ટીમ દ્વારા બહાર કાઢીને દર્દીને સોંપેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कौन हैं मार्क किंग्डन जो अडानी हिंडनबर्ग मामले में SEBI के रडार पर ?
अमेरिकी रिसर्च फर्म हिंडनबर्ग और भारतीय बाजार नियामक सेबी के बीच तकरार बढ़ती जा रही है। हिंडनबर्ग...
ડીસાના ઝેરડા નજીક વાહનમાં દારૂની હેરાફેરી કરનાર શખ્સને પોલીસે ઝડપ્યો
રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડાતો વિદેશી દારૂ બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી લીધો છે. બુટલેગરો...
માઢવડ ગામે સગીર બાળાની છેડતી કરી જાતીય હુમલો કરનારને પકડી પાડતી કોડીનાર પોલીસ
ગઇ તા 29/11/2022 ના રોજ કોડીનાર પો.સ્ટે. વિસ્તારના માઢવડ ગામની 17 વર્ષની સગીર બાળાની એકલતાનો લાભ...
5জি নিলামত জিঅ’ৰ আৱণ্টন ৮৮ হাজাৰ কোটি টকা!
এতিয়া দেশলৈ আহি আছে 5G বিপ্লৱ। দেশত ৫জি সেৱা প্ৰদানৰ বাবে চৰকাৰী আয়োজন কৰা নিলাম প্ৰক্ৰিয়া ২৬...