વઢવાણ મૂળચંદ રોડ ઉપર જીઆઇડીસી નજીક અચાનક ગટરમાં છકડો ખાબકીયો હતો.જે છકડામાં ચાર કે પાંચ મુસાફરો બેઠા હતા. જેનો પાણીમાં ગરકાવ થયો હતો. વઢવાણ 108 ની ટીમના EMTવિપુલભાઈ મુંજપરા, પાયલોટ રાજદીપસિંહ ઘટના સ્થળે પહોંચી. ઈજા પહોંચેલા દર્દીને સારવાર અર્થે શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે છકડા ચાલકનો મોબાઈલ ફોન પાણીમાં પણ પડી ગયું હતું તે 108 ની ટીમ દ્વારા બહાર કાઢીને દર્દીને સોંપેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'दूध से मक्खी की तरह सचिन पायलट को बाहर किया', Rajasthan में PM मोदी ने कांग्रेस की अंदरूनी लड़ाई पर कसा तंज
Rajasthan Election 2023 राजस्थान में चुनावी प्रचार करते हुए पीएम मोदी...
ટ્રાન્સકોર્મર ( ટી.સી ) માંથી ઓઇલ ચોરી કરનાર ઇસમોને ગુન્હો દાખલ થયા ના ગણતરી ના કલાકો મા ઝડપી પાડતી ખાંભા પોલીસ ટિમ.
ગુન્હો દાખલ થયાના ગણતરીના જ કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી ચોરી કરેલ ઓઇલ ના જથ્થા સાથે આરોપીઓ ને ઝડપી...
Jind News: कार में जिंदा जली छह माह की गर्भवती, मायका पक्ष ने पति पर लगाया हत्या का आरोप
जींद। कोठपुतली-अंबाला राष्ट्रीय राजमार्ग नंबर 152-डी पर कार में आग लगने से सिवाहा निवासी 30...
তিনিচুকীয়াৰ মাৰ্ঘেৰিটা উন্নয়ন খণ্ডৰ অন্তৰ্গত ইনথেম গাঁও পঞ্চায়তত নিশা দুৰ্বৃত্তই লণ্ড-ভণ্ড কৰিলে কম্পিউটাৰ সহ গুৰুত্বপূৰ্ণ সামগ্ৰী
তিনিচুকীয়াৰ মাৰ্ঘেৰিটাৰ ইনথেমত সংঘটিত হৈছে এক ভয়ংকৰ ঘটনা ।
মাৰ্ঘেৰিটা উন্নয়ন খণ্ডৰ অন্তৰ্গত...