૮૦ ફૂટ રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા આયોજીત નાગરિક સન્માન કાર્યક્રમ યોજાયો

 શિક્ષણ, આરોગ્ય, સાહિત્ય, કલા અને સેવા ક્ષેત્ર શ્રેષ્ઠ કામગીરી કરી સેવા પૂરી પાડનાર ૦૫ નાગરિકોનુ એવોર્ડ, મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું

તેમજ અલગ અલગ ક્ષેત્રના બે વિશિષ્ટ નાગરિકોનું પણ સન્માન કરવામાં આવ્યું 

ફૂલ ૦૭ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું 

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, પાલિકા પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્ય, ઉપપ્રમુખ ઝંખનાબેન ચાપાનેરી સહિતના આગેવાનો, હોદેદારો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા