ખંભાતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશભાઇ પટેલ, જિલ્લા પ્રમુખ અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, જિલ્લા કારોબારી ચેરમેન પ્રદીપભાઈ પટેલ, જિલ્લા સહકારી સંઘના પ્રમુખ રજનીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ રાવલ, એપીએમસી ચેરમેન સંજયભાઈ પટેલ, આણંદ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ કેતનભાઇ પટેલ,  કેડીસીસી બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, ખંભાત શહેર પ્રમુખ પિનાકીનભાઈ બ્રહ્મભટ્ટ, ખંભાત તાલુકા મહામંત્રી મહેશભાઈ, ધર્મેન્દ્રભાઈ ભટ્ટ સહિતના મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

(સલમાન પઠાણ-ખંભાત)