અમરેલી ખાંભા ના આંબલીયાળા જંગલ વિડી નજીકથી અજાણ્યા બે સ્ત્રી પુરુષની ડેડબોડી ના અવશેષો મળી આવ્યા,
વન વિભાગ જંગલની બોર્ડર નજીકથી
સ્ત્રી પુરુષના અવશેષો મળી આવ્યા છે.
ઘટનસ્થળેથી પોલીસને એક મોબાઈલ અને બોટલ પણ મળી આવી,
ઘટનાને પગલે પોલીસ અને વન વિભાગ ઘટના સ્થળે
અજાણ્યા કોઈ સ્ત્રી પુરુષ હોવાનું અનુમાન....
બને ડેડબોડીને એફએસલ માં મોકલવા ખાંભા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ રહી છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.