ખેડા જિલ્લાના ઠાસરા શહેર માં આવેલ શ્રી ઝુલેલાલ મંદિર ઠાસરા ખાતે ચૅટીચંટ પર્વ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી..ઠાસરા શહેરમાં સિંધી સમાજ દ્વારા શોભા યાત્રા કાઢવા માં આવી હતી... જુલલેલા મંદિર થી રૂટ પ્રમાણે હોળી ચકલા ટાવર બજાર હુસેનીચોક થઇ ઝૂલેલાલ મંદિર સ્થાને શોભાયાત્રા સમાપન થયું હતું શોભાયાત્રા માં મોટી સંખ્યામાં નગર જનો તેમજ સમગ્ર સિંધી સમાજ ના આગેવાનો ભાઈ બહેનો મોટી સંખ્યા માં જોડાયા હતા. હર્ષ ઉલ્લાસ કોમી એકતા ભાઈચારા સાથે ચેટીચન્ટ પર્વની ઉજવણી કરવા માં હતી..
રીપોર્ટર = અનવર સૈયદ.ઠાસરા