આજ રોજ ધાનેરા તાલુકાના મગરાવા પ્રાથમિક શાળામાં 69 માં શાળા સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી
શાળાના ભાઈઓ બહેનો ખૂબ જ સુંદર રીતે સાંસ્કૃતિક કાર્યક્રમનું યોજાયો હતો
ડાન્સ ગરબા નાટક જેવા અનેક પ્રકારોના કાર્યક્રમ રજૂ કર્યા હતા
ભણતર સાથે સાથે સંસ્કાર આપવાનું કામ મગરાવા પ્રાથમિક શાળામાં આપવામાં આવ્યું ..
આ કાર્યક્રમથી જોઈને લોકો ખુશ થઈ ગયા હતા
પરીક્ષા આપનાર ભાઈ બહેનો નું પણ સન્માન કરાયું હતું