મ્હે પોલીસ મહાનીરીક્ષક સાહેબશ્રી અશોકકુમાર યાદવ સાહેબશ્રીનાઓ રાજકોટ વિભાગ રાજકોટ દ્વારા ચોરીના ગુન્હોઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને મ્હે,પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબશ્રી એ મિલ્કત સંબધી

ગુન્હોઓ શોધી કાઢવા કડક સુચના કરેલ હોય, જે અનુસંધાને ના.પો.અધિક્ષક હાર્દીક પ્રજાપતી સાહેબશ્રીએ મિલ્કત સબંધી

ગુન્હાઓ શોધી કાઢવા માર્ગદર્શન તથા સુચના કરેલ હોય.

આજરોજ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં 'એ' પાર્ટ ગુ.ર.નં,૧૧૧૮૫૦૦૪૨૩૦૩૩૯/૨૦૨૩ આઇ.પી.સી, ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ગુન્હો જાહેર થયેલ હોય જેથી ખંભાળીયા પોલીસ સ્ટેશનના ઇ.ચા.પોલીસ ઇન્સ્પેકટર એન.એચ.જોષી સાહેબએ ખંભાળીયા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફને મિલકત વિરૂધ્ધના તથા ચોરીના અનડીટેક ગુન્હાઓ શોધી કાઢવા સુચના તથા માર્ગદર્શન આપેલ અને આજરોજ ખંભાળીયા પો.સ્ટે. સર્વલન્સ સ્ટાફના માણસો ખંભાળીયા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સર્વલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ, ખીમાભાઇ કેશુરભાઇ કરમુર તથા હેમતભાઇ નથુભાઇ નંદાણીયા તથા પો,કોન્સ, યોગરાજસિંહ દિલીપસિંહ જીલા નાઓને સર્યુકતમાં ખાનગી રાહે ભરોસા પાત્ર ચોક્કસ મળેલ હકિકત આધારા ખંભાળીયાના જુના કોલવાના રસ્તા પર પુલ પાસે ખોડીયાર માતાજી પાસેથી ઉપરોકત ગુન્હાના આરોપીને ચોરી કરેલ મુદામાલ રોકડા રૂ।.૩૫,૦૦૦/- તથા બે આધાર કાર્ડની નકલો જેની કિ.રૂ.૦૦/૦૦ તેમજ એક સ્ટીલનો ચોરસ ડબ્બો જેની કિ.રૂ.૩૦/- ગણી કુલ

કિ.રૂા.૩૫,૦૩૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

આરોપીનું નામ-

(૧) સુખાભાઇ ઉર્ફે સુખો પરબતભાઇ વાધેલા ઉવ,૨૫ ધંધો-મજુરી રહે મુળ ગૌશાળા સામે મોહનનગર મોટી પાનેલી ગામ

તા.ઉપલેટા જી.રાજકોટ હાલ રહે.બેલા વાડી સ્કુલ સામે ઝુપડામાં શકિતનગર તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા

મુદામાલ રીકવર કરેલ વિગતઃ-

(૧) રોકડા રૂા.૩૫,૦૦૦/-

(ર) બે આધાર કાર્ડની નકલો જેની કિ.રૂ.૦૦/૦૦ (૩) એક સ્ટીલનો ચોરસ ડબ્બો જેની કિ.રૂ. ૩૦/- મળી કુલ કિ.રૂા.૩૫,૦૩૦/- નો મુદામાલ

આરોપીઓનો એમ,ઓ,118

આ કામેના આરોપીઓ રખડતા ભટકતા બંધ રોણાક મકાનોની રેકી કરી કોઇપણ સમયે મકાનનુ તાળુ તોડી ચોરી કરવાનો એમો ધરાવે છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી (૧) ઇ.ચા.પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.એચ.જોષી

(ર) પો.હેડ.કોન્સ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા (સર્વેલન્સ સ્ટાફ) (૩) પો.હેડ.કોન્સ. ખીમાભાઇ કેશુરભાઇ કરમુર (સર્વેલન્સ સ્ટાફ)

(૪) પો.હેડ.કોન્સ. દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા (સર્વેલન્સ સ્ટાફ) (૫) પો.હેડ.કોન્સ, જેઠાભાઇ સોમાભાઇ પરમાર (સર્વેલન્સ સ્ટાફ)

(૬) પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા (સર્વેલન્સ સ્ટાફ)

(૭) પો.કોન્સ, યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા (સર્વેલન્સ સ્ટાફ) (૮) પો.કોન્સ. કાનાભાઇ રાણાભાઇ લુણા (સર્વેલન્સ સ્ટાફ)