ધ્રાંગધ્રા તાલુકા પોલીસ વ્રજપર ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા હતા. પોલીસે રૂ.3,92,424નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ધ્રાંગધ્રા પોલીસ બંને શખ્સોની અટક કરી દારૂ અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિતના માર્ગદર્શન અને સુચનાથી ધ્રાંગધ્રા તાલુકામા પ્રોહીબીશનના ગુનાઓને ડામવા કવાયત હાથ ધરી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જે.એસ. ઝાબરની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર બી.કે.મારુડા તથા પોલીસ કોન્સ્ટેબલ મહાવિરસિંહ જોરુભા નાઈટ પેટ્રોલિંગમા હોય તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકા વ્રજપરના પાટીયા પાસે સફેદ કલરની સ્વીફ્ટ ગાડીને રોકી હતી. પોલીસ દ્વારા સઘન તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારુની બોટલ નંગ 216 જેની કિંમત રૂપિયા 62,424 અને સ્વીફ્ટ કાર , મોબાઇલ સહિત કુલ રૂપિયા 3,92,424ના મુદ્દામાલ સાથે રામદેવસિહ સુખદેવસિહ જાદવ તથા મયુરસિહ જગદીશસિહ રાણા આ બન્ને શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पीड़ित की पहचान ढाकुआखाना के हरही हायर सेकेंडरी स्कूल के विवादास्पद शिक्षक जीतू शर्मा के रूप में हुई है
ढकुआखाना में जीतू शर्मा एक जाना-पहचाना नाम है, जिन्होंने असीमित कुकर्मों से...
संतोष बांगर समोर असतानाच शिंदेंनी सुनावलं | Eknath Shinde PC | Santosh Bangar | Maharashtra
संतोष बांगर समोर असतानाच शिंदेंनी सुनावलं | Eknath Shinde PC | Santosh Bangar | Maharashtra
साइबर सिक्योरिटी के लिए सरकार ने बनाए नए नियम, 6 घंटे के भीतर टेलीकॉम कंपनियों को देनी होगी घटना की जानकारी
एक महत्वपूर्ण निर्णय में सरकार ने दूरसंचार अधिनियम के तहत नए नियमों को अधिसूचित किया है। नए नियम...
ಬೆಂಗಳೂರಿನ ಸೇಂಟ್ ಪಾಲ್ಸ್ ಕಾಲೇಜು ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಏಪ್ರಿಲ್ 20ರಂದು "ಆಗುಂಬಾಪುರ" ಸಾಕ್ಷ್ಯಚಿತ್ರದ ಗ್ರಾಂಡ್ ಪ್ರೀಮಿಯರ್ ಪ್ರದರ್ಶನ ಏರ್ಪಡಿಸಲಾಗಿದೆ.
ಏಪ್ರಿಲ್ 16, 2024
ಬೆಂಗಳೂರಿನ ಸೇಂಟ್ ಪಾಲ್ಸ್ ಕಾಲೇಜು ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಏಪ್ರಿಲ್ 20ರಂದು "ಆಗುಂಬಾಪುರ"...