તારાપુર તાલુકાના વલ્લી ગામની પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને માળા બનાવવાની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી વિશ્વ ચકલી દિવસ ઉજવવાનો હેતું બાળકોને ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે ચકલી એ પૃથ્વી પરનું એક સામાન્ય અને બહુ જ જુની પ્રજાતિ છે. ચકલીની લુપ્ત થતી પ્રજાતીઓ અને ધપતી જતી સંખ્યા આ એક ચિંતા નો વિષય છે આ સ્થિતિમાં આ દિવસનો હેતું પક્ષીઓના સંરક્ષણ માટે એક પ્રસંશનીય પગલું છે.

ખાસ રિપોર્ટ ભાવેશભાઇ આંજણા પટેલ પપ્પુભાઇ તારાપુર મો. ૯૯૨૪૦૯૫૨૮૭ / ૬૩૫૨૨૪૯૯૪૨