ખેડા ઠાસરા 

ઠાસરા તાલુકાના ખડ ગોધરા માં કોમી એકતા ની મિસાલ હિન્દૂ ભાઈ એ મુસ્લિમ બહેન નું કર્યું મામેરું 

ગત રાત્રી ના રોજ ઠાસરા ટાલિકાન ખડ ગોધરા ગામ ખાતે ફિરદૌસ ખાન સિકંદર ખાન પઠાણ ને ત્યાં એક પ્રસંગ માં .(દાખણેસ્વર બાયડ ) ના કિરીટ ભાઈ બચુ ભાઈ પટેલ દ્વારા 51 હજાર 151 રૂપિયા રોકડા સહિત તમામ પરિવાર કપડાં તેમજ અન્ય વસ્તુઓ સાથે ધામધૂમ થી ગુજરાત ના નમ્બર વન બેન્ડ (એવન સ્ટાર બેન્ડ બાલાસિનોર) તેમજ ગુજરાત ના તમામ પ્રસિદ્ધ 10 અસ્વ ઘોડા સાથે મામેરું ભરી કોમી એકતા ની મિસાલ કાયમ કરી હતી 

આ પ્રસંગે ગુજરાત ના ફેમસ અસ્વ પાલકો હાજર રહયા હતા તેમજ ફિરદૌસ ખાન પઠાણ દ્વારા પધારેલ તમામ અસ્વ પાલકો ને ભેટ સોગાત આપવામાં આવી હતી 

તમામ કાર્યક્રમ નું આયોજન ઇરસાદ (ડોલર ) ખોખરવાડા દ્વારા કરવામાં આવ્યું હતું . રિપોર્ટ ઇરફાન મલેક મહુધા ખેડા