સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજકોટ ગ્રામ્ય ACBના હાથે રૂ. 17,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. જેથી ચકચાર મચી છે. જેમાં પાટડીના ખારાઘોડાના અરજદાર પાસે રણ વિસ્તારમાંથી ઝડપાયેલા ગેરકાયદેસર ખનીજ ચોરીના મુદ્દામાલ બાબતે રૂપિયા 70,000ની લાંચ માંગી હતી.પાછલા કેટલાંક દિવસોથી અભયારણ્ય વિભાગના અધિકારીઓ રણમાં અચાનક દરોડા પાડી જેસીબી અને હિટાચી સહિતનો મુદામાલ ઝબ્બે કરી કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત પાટડીના ખારાઘોડાના અરજદાર પાસે રણ વિસ્તારમાંથી ઝડપાયેલા ગેરકાયદેસર ખનીજ ચોરીના મુદ્દામાલ બાબતે ધ્રાંગધ્રા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સી.બી. ગોસ્વામીએ રૂપિયા 70,000ની લાંચ માંગી હતી. જે પૈકી રૂપિયા 17,000ની લાંચ લેતા અભ્યારણ્ય કચેરી ખાતેથી રંગેહાથ રાજકોટ ગ્રામ્ય ACB ટીમે ઝડપી પાડ્યા હતા. ત્યારે ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજકોટ ગ્રામ્ય ACBના હાથે રૂ. 17,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણના ચડાસણા ગામે ખુલ્લા કુવામાં ચાર દિવસ થી પડેલા શ્વાન ને જીવદયાપ્રેમીઓ દ્વારા રેસકયુ કરી બહાર કઢાયું..
ગામના સરપંચ સહિત સમસ્ત ગ્રામજનો દ્વારા જીવદયા ની ભાવના સાથે કામ કરતા જીવદયાપ્રેમી ટીમ નો આભાર...
ડભોઇ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવતાં ગેરકાયદેસર દારૂનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો...
ડભોઇ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવતાં ગેરકાયદેસર દારૂનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો...
शक्ती प्रतिष्ठानचे पुरस्कार वितरण
बीड येथील शक्ती प्रतिष्ठानच्या आदर्श शिक्षक पुरस्कारांचे ११ सप्टेंबर रोजी वितरण झाले. स्काउट भवन...
Fukrey 3 Public Review : फुकरों से मिलकर फैंस ने दिया Crazy Reaction !
Fukrey 3 Public Review : फुकरों से मिलकर फैंस ने दिया Crazy Reaction !