20 માર્ચ લોધા ક્ષત્રિય સમાજસકલપંચ દ્વારા વિરાંગના મહારાણી અવંતીબાઈ લોધા નું બલિદાન દિવસ ઉજવે છે.

        

ડીસા રાજપુર રોડ લોધાવાસ વિસ્તાર માં આવેલ હરિહર મહાદેવ મંદિર ખાતે લોધા સમાજ શકલપંચ દ્વારા દર વર્ષ 20 માર્ચ એ વિરાંગના મહારાણી અવંતીબાઈ લોધા નું બલિદાન દિવસ ધામધૂમથી ઉજવે છે જેમાં લોધા સમાજના ભાઈઓ અને બહેનો તથા લોધા સમાજ ના આગેવાનો હાજર રહી મહારાણી અવંતીબાઈ લોધાની તસવીર ઉપર ફુલહાર ચડાવી તેમના યોગદાન દિવસને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પે છે...