તારાપુર સરકારી તેમજ સઆદત હોસ્પિટલમાં માદરે વતન તારાપુરના એન આર આઇ દાતા તરફથી ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.

માદરે વતન તારાપુરના દાનવીર શૈલેષભાઈ કાંતિભાઈ પટેલના બનેવી શૈલેષકુમાર તરફથી આજરોજ તારાપુર શહેરની સરકારી હોસ્પિટલ તથા સઆદત હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.

તે પ્રસંગે તારાપુરના અગ્રણીઓ બન્ને હોસ્દાપિટલોમાં દાખલ દર્દીઓને ફ્રુટ વિતરણ કરતા તસ્વીરમાં નજરે પડે છે. દાતાશ્રીનો હોસ્પિટલના ડોકટરોએ આભાર વ્યક્ત કર્યો હતો.

(ખાસ રિપોર્ટ: ભાવેશભાઇ આંજણા પટેલ પપ્પુભાઇ તારાપુર મો.૬૩૫૨૨૪૯૯૪૨ / ૯૯૨૪૦૯૫૨૮૭ )