ગીરગઢડાના બાબરિયા વાડી વિસ્તારમાંથી ચાર શખ્સો સસલાનો શિકાર કરતા હોવાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયેલા. જ્યાં તપાસ કરતા ચાર શખ્સો પાસેથી વન વિભાગે સસલાનો મૃતદેહ, જાળ સહીતનો મુદ્દામાલ કબ્જે કરી દંડ વસૂલ્યો હતો.ગીરગઢડા નજીક ગીર પંથકના બાબરિયા વાડી વિસ્તારમાં સસલાનો શિકાર કરતા હોવાની વન વિભાગે બાતમીના આધારે બાબુ ૫૨મા૨, બાલુ ભાલિયા, ભવદીપ ભાલિયા, મહેશ ભાલિયાને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી એક સસલાનો મૃતદેહ તેમજ પકડવા માટે ઉપયોગમાં લીધેલી જાળ કબજે કરી હતી. ચારેય પાસેથી રૂ. 1 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ટોળકીએ પહેલા સસલાના શિકાર કર્યા છે કે, નહીં અને આ ટોળકીમાં હજુ કેટલાં શખ્સો સંડોવાયેલા છે તેની વધુ પૂછપરછ હાથ ધરી વન વિભાગે તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लवकरच मंत्रिमंडळाचा विस्तार होईल,मुख्यमंत्री एकनाथ शिंदे यांचा दावा
लवकरच मंत्रिमंडळाचा विस्तार होईल,मुख्यमंत्री एकनाथ शिंदे यांचा दावा
મીડિયા નુ સફળ ઓપરેશન! કાલોલ ની એગ્રી બિઝનેસ સેન્ટર નામની દુકાન નો પરવાનો ૩૦ દીવસ માટે સસ્પેન્ડ.
કાલોલ ના બોરૂ ટર્નિંગ વિસ્તારમાં આવેલી એગ્રો બિઝનેસ સેન્ટર નામની ખાતરની દુકાનમાં ખેડૂતો પાસે...
TRAI : एक मोबाईल फोन में दो सिम कार्ड इस्तेमाल करने पर देना होगा जुर्माना, सरकार लगा सकती है चार्ज
यदि आप भी एक मोबाईल फोन में दो सिम कार्ड इस्तेमाल करते हैं तो आपके लिए ये खबर बड़े काम की है।...
Barmer: इतनी गौशालाओं के बावजूद क्यों आवारा घुम रहे छोटे छोटे बछड़े , सरकार ध्यान दें
Barmer: इतनी गौशालाओं के बावजूद क्यों आवारा घुम रहे छोटे छोटे बछड़े , सरकार ध्यान दें
आजादी में योगदान देने वाले गांव होंगे ‘स्वातंत्र गांव’ घोषित - लखावत
आजादी में योगदान देने वाले गांव होंगे ‘स्वातंत्र गांव’ घोषित - लखावत
राजस्थान धरोहर...