આજે શ્રાવણ મહિનાનો અંતિમ શનિવાર સાથે અમાસ નો દિવસ છે ત્યારે વડોદરા શહેરના હનુમાનજી મંદિરો તેમજ શનિ મંદિરોમાં દર્શનાર્થીઓને ભારે ભીડ ઉમટી આવી હતી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લઇ ધન્ય થયા હતા.વડોદરા શહેરના પૌરાણિક અને શાસ્ત્રોમાં પણ જેનો ઉલ્લેખ છે એવા હરણી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આજે વહેલી સવારથી દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી આવી હતી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ શ્રાવણ મહિનાના અંતિમ શનિવાર તેમજ અમાસ નિમિત્તે હનુમાનજીના દર્શન કર્યા હતા.આજે શ્રાવણ મહિનાનો અંતિમ શનિવાર સાથે અમાસ નો દિવસ છે ત્યારે વડોદરા શહેરના હનુમાનજી મંદિરો તેમજ શનિ મંદિરોમાં દર્શનાર્થીઓને ભારે ભીડ ઉમટી આવી હતી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લઇ ધન્ય થયા હતા.
વડોદરા શહેરના પૌરાણિક અને શાસ્ત્રોમાં પણ જેનો ઉલ્લેખ છે એવા હરણી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આજે વહેલી સવારથી દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી આવી હતી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ શ્રાવણ મહિનાના અંતિમ શનિવાર તેમજ અમાસ નિમિત્તે હનુમાનજીના દર્શન કર્યા હતા.આજે શ્રાવણ મહિનાનો અંતિમ શનિવાર સાથે અમાસ નો દિવસ છે ત્યારે વડોદરા શહેરના હનુમાનજી મંદિરો તેમજ શનિ મંદિરોમાં દર્શનાર્થીઓને ભારે ભીડ ઉમટી આવી હતી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લઇ ધન્ય થયા હતા.
વડોદરા શહેરના પૌરાણિક અને શાસ્ત્રોમાં પણ જેનો ઉલ્લેખ છે એવા હરણી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આજે વહેલી સવારથી દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી આવી હતી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ શ્રાવણ મહિનાના અંતિમ શનિવાર તેમજ અમાસ નિમિત્તે હનુમાનજીના દર્શન કર્યા હતા.