તારાપુર મામલતદાર કચેરી ખાતે ઈ-શ્રમ કાર્ડની નોંધણી પુરવઠા વિભાગ ખાતે શરૂ કરાઇ, માત્ર બે મિનિટમાં ઈ-શ્રમ કાર્ડની નોંધણી 

તારાપુર મામલતદાર કચેરી ખાતે 16 થી 60 વર્ષ સુધીના તમામ અસંગઠીત ક્ષેત્રના લોકોની નોંધણી કરવા માટેનો પ્રોજેક્ટ એટલે ઈ-શ્રમ કાર્ડ ની નોંધણી જે નોંધણી મામલતદાર કચેરી ખાતે પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા કોમ્યુટર ઓપરેટર નટુભાઇ મકવાણા દ્વારા કરવામાં આવી રહી છે.

જે નોંધણી માટે લાભાર્થીઓને આધારકાર્ડ લઈને પહોંચવું અને માત્ર બે મિનિટમાં આ ઈ-શ્રમ કાર્ડની નોંધણી થઈ જશે.

ભવિષ્યમાં બનવાની યોજના માટેનો ડેટાબેઝ તૈયાર કરવા અત્યારે તારાપુર મામલતદાર કચેરી ખાતે નિ:શૂલ્ક નોંધણી પુરવઠા વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર નટુભાઇ મકવાણા દ્વારા કરવામાં આવી રહી છે.

ખાસ રિપોર્ટ ભાવેશભાઇ આંજણા પટેલ પપ્પુભાઇ તારાપુર મો. ૬૩૫૨૨૪૯૯૪૨ / ૯૯૨૪૦૯૫૨૮૭