સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ અને શિક્ષણ મહા વિદ્યાલય કાછલ ખાતે વર્ક શોપનું આયોજન કરવામાં આવ્યું વર્ગ-૩ના તમામ સરકારી કર્મચારી સાથે ગુજરાત રાજ્ય સેવા વર્તણુક નિયમ ૧૯૭૧ સંદર્ભે વર્ક શોપ યોજવામાં આવ્યો હતો વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે ઉર્વીકભાઈએ વ્યાખ્યાન આપ્યું હતું આચાર્ય ડો. હેતલ ટંડેલ હાજર રહ્યા હતા