તાપી જિલ્લાના સ્માર્ટ વિલેજ બુહારીની મુલાકાતે કલેક્ટર ભાર્ગવીબેન દવે તેમજ વાલોડ મામલતદાર સ્નેહાબેન સવાણીએ મુલાકાત લીધી હતી બુહારી ગામમાં ચાલતા તળાવ અને રામજી મંદિરના વિકાસના કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું સ્થળ નિરિક્ષણ બાદ ગ્રામ પંચાયત બુહારીની મુલાકાત દરમ્યાન ગ્રામ પંચાયત કચેરી બુહારી ખાતે પહોંચેલા કલેકટરે ગામની પ્રગતિથી પ્રભાવિત થઈ ગ્રામ પંચાયતની પુરી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ કલેકટરે બુહારીને એક મોડેલ વિલેજ તરીકે ઓળખ આપી હતી આ મુલાકાત સમયે સૂરજ દેસાઈ, ઉદય દેસાઈ, સત્યપાલજીત દેસાઈ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अंबानींना धमकी देणारा फोनवर काय बोलला? Mukesh Ambani, family get threat calls
अंबानींना धमकी देणारा फोनवर काय बोलला? Mukesh Ambani, family get threat calls
आंध्र और बिहार को विशेष योजनाएं देने पर अखिलेश यादव ने कसा मोदी सरकार पर तंज
केंद्रीय वित्तमंत्री निर्मला सीतारमण ने संसद में आम बजट पेश किया। बजट में आंध्र प्रदेश को 15 हजार...
धाकड़ समाज के धरणीधर जयंती पर नगर में धूमधाम निकली शोभायात्रा
कोटा. सांगोद नगर में धाकड़ समाज के आराध्य देव भगवान श्री धरणीधर जयंती महोत्सव शनिवार को समाज...
કડીમાં થયેલી 2 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, અમદાવાદ LCBએ 5ની કરી ધરપકડ
કડી : કડીમાં 10 દિવસ પહેલા માર્કેટયાર્ડ નજીક આવેલી શિવશક્તિ સોસાયટીના નાકા આગળ એક પેટ્રોલ પંપના...