ભાવનગર જિલ્લામાં છેલ્લા આઠ દિવસો માં વાતાવરણમાં એક પછી એક બદલાવ આવી રહ્યા છે ગઢડા હાઇવે પર બરફ ની ચાદર તો ક્યાંક વરસાદ તો કયાંક વાઝડી જોવા મળે છે સવારે ઠંડક નો અનુભવ બપોરે ગરમી ત્યારે રાત્રે ટાઢાબોળ પવન સાથે નગરજનો આ વાતાવરણ નો રોજ નવો અનુભવ કરી રહ્યા છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

       આ સાથે ભાવનગર જિલ્લામાં તેમજ સિહોર માં વહેલી સવારથી ગાઢ ધૂમમ્સ છવાયું હતું 10 ફૂટ થી વધુ દેખાવું મુશ્કેલ બન્યું હતું વાહનો ની હેડલાઈટો શરૂ રાખી વાહનો ચાલતા હતા બાળકો પણ આ નજારો જોવા ઉમટી પડ્યા હતા લોકો પોતાના સોશિયલ મીડિયા સ્ટેટ્સ માં કોઈ બરફની ચાદર ના સ્ટેટ્સ તો કોઈ ધૂમમ્સ ના સ્ટેટ્સ જોવા મળ્યા હતા અંતે સૂર્યનારાયણ ના દર્શન સાથે ધૂમમ્સ ગાયબ થતા હાશકારો અનુભવ્યો હતો.