જૂનાગઢ જિલ્લા ના ચોરવાડ શહેર ની નાણાવટી હોસ્પિટલ માં આજે ગુજરાત ભાજપ પ્રદેશ અદયક્ષ સી.આર.પાટીલ ના જન્મદિવસ નિમિતે ચોરવાડ શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો .ત્યારે આ કેમ્પ માં જૂનાગઢ જિલ્લા ના યુવા મોરચા ના પ્રમુખ અને સતત એક્ટિવ રહેતા એવા અશોકભાઈ રાઠોડ, ચોરવાડ શહેર ના ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભી તેમજ યુવા પ્રમુખ પૂંજાભાઈ ચુડાસમા ,ચોરવાડ શહેર યુવા મોરચા ના પ્રભારી પ્રકાસભાઈ રાઠોડ,મહામત્રી પરેશભાઈ ગળચર તેમજ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શ્રી નરેશભાઈ રાઠોડ ,કોષાઆદ્યક્સ સુરેશભાઈ વડુકર ,ભરતભાઈ સોલંકી,મોહનભાઇ ચુડાસમા,તેમજ કાનજીભાઈ વાઢેર  તેમજ સંગઠન ના હોદેદારો તેમજ રક્ત દાતાઓ હાજર રહિયા હતા .અને સી.આર.પાટીલ ના જન્મદિવસ ને યાદગાર બનાવ્યો હતો.તેમજ રક્તદાન એ મહાદાન સૂત્ર ને સાર્થક બનવાયું હતું