બહેરામપુરા ટાસ્ક ફોર્સ અને આફિયત ગ્રુપ દ્વારા આજે અમદાવાદના બેરલ માર્કેટમાં આજે સવારે 11 વાગ્યાથી આવકના દાખલા ના કેમ્પનો આયોજન કરાયો હતો.

આયોજન કરાયેલ કેમ્પમાં આશરે 300 જેટલા આસપાસના લોકોએ મુલાકાત લીધી હતી. અને આવકના દાખલાનો ફોરમ ભરીને લોકોએ સરકારી સહાય મેળવવા માટેની તજવીજ શરૂ કરી હતી.

આ કેમ્પ સફળ બનાવવા માટે રબ્બાની શેખ, સામાજિક કાર્યક્તા હનીફ ભાઇ સોડાવાલા,

,સરફરાજ અંસારી,રફીક શેખ,શાહનવાઝ (રાજા),ઝૈદ મન્સુરી,રબ્બાની શેખ,સલીમ લિલગર,એજાઝ મન્સુરી,સાદ મન્સુરી,ઈર્શાદ રંગરેજ,રાશિદ ખાન,મો આબિદ મન્સુરી,હસીમ ભાઈ,ઈબ્રાહીમ ભાઈ ,અબ્દુલ કાદીર,આમિર બેલીમ

ખડે પગે સેવા આપીને લોકોની માટે મદદરૂપ બન્યા હતા. કેમ્પમાં ઉપસ્થિત તમામ આસપાસના સ્થાનિકોએ કેમ્પની અને કેમ્પનું આયોજન કરનાર તમામ આગેવાનોની ખુબજ તારીફ કરી હતી.