અમરેલી જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને તા.૨૬મી ઓગસ્ટે અમરેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે આગામી તા.૨૬મી ઓગસ્ટ શુક્રવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાનાર આ બેઠકમાં પદાધિકારી અને અધિકારીશ્રીઓ તથા કમર્ચારીઓ ઉપસ્થિત રહેશે. નાગરિક અધિકારપત્રને લગતી બાકી અરજીઓ, સાંસદ-ધારાસભ્યશ્રીઓના પ્રશ્નો, સરકારી કર્મચારીઓના પેન્શન કેસ સંબંધિત પ્રશ્નો, સરકારી લેણાની વસૂલાત, કચેરીઓના આંતરિક પ્રશ્નો અને સંકલન, પ્રધાનમંત્રી કાર્યાલય, પોર્ટલ પર આવતી અરજીઓ, અવેઇટ કેસના નિકાલ, મુખ્યમંત્રીશ્રીના ઓનલાઇન ફરિયાદ કાર્યક્રમ સહિતની વિગતોની ચર્ચા કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Myanmar Opium Cultivation के मामले में सबसे बड़ा केंद्र कैसे बन गया? (BBC Hindi)
Myanmar Opium Cultivation के मामले में सबसे बड़ा केंद्र कैसे बन गया? (BBC Hindi)
G20 શિખર સંમેલનને અંતર્ગત PM મોદીએ તમામ પક્ષો સાથે બેઠક કરી
G20 શિખર સંમેલનને અંતર્ગત સરકાર તરફથી સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી. જેમાં 40 પક્ષોના અધ્યક્ષોને...
ગરબાડામાં કુમાર શાળાની બાજુમાં દારૂના અડ્ડા
#buletinindia #gujarat #dahod
Breaking News: Delhi के कई स्कूलों को बम से उड़ाने की धमकी मिली, पुलिस जांच के लिए पहुंची | Aaj Tak
Breaking News: Delhi के कई स्कूलों को बम से उड़ाने की धमकी मिली, पुलिस जांच के लिए पहुंची | Aaj Tak