માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગામડી(કારેલી) ગામે થયેલ જીરા અને વાસણ કુલ કી.રૂ.૬૧૦૦૦/-ની થયેલ ચોરીના આરોપીને પકડીને ચોરીનો મુદામાલ રીકવર કરી ગુનાનો ભેદ ઉકેલતી માવસરી,બનાસકાંઠા પોલીસ.