જૂનાગઢ જિલ્લા ના ભેસાણ માં માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકેના ભાવે ચણા ની ખરીદી ચાલુ કરવામાં આવી છે ત્યારે આ ખરીદી માં ભેસાણ સેવા સહકારી મંડળી તેમજ શ્રી રાજ અનાજ અને કઠોળ મંડળી મેંદરડા દ્વારા ટેકાના ભાવે ચણા ની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં ગુજકો માર્શલ દ્વારા 1068 રૂપિયાના ટેકા ના ભાવ થી ખરીદી ચાલુ થતા ખેડુતો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આ ખીરીદી માં માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન નટુભાઈ પોકીયા, રામજીભાઈ ભેંસાણીયા, હિરેનભાઈ સોલંકી,ગાડુભાઈ કાથીરિયા સહિત ના ઉપસ્થિત રહિયા હતા તેમજ ચણા ની ખરીદી માં સારા ભાવ મળતા ખેડૂતો મોટી શખ્યામાં ચણા લઈ ને બહોળી શખ્યામાં ઉપસ્થિત રહિયા હતા.સાથે સાથે હાલ વરસાદી વાતાવરણ ઉદભવતા મંડળી દ્વારા ખેડૂતો ના માલ ને નુકશાન ન પહોંચે તે માટે ગોડાઉન ની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે એ મતદાન મથકોની મુલાકાત લઈ જરૂરી સૂચનો આપ્યા
જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ 179- વલસાડ, 180- પારડી અને 182- ઉમરગામ મત વિસ્તારના...
AAP Betraying Farmers: Tarun Chugh
Why were farmers in Delhi provided electricity at commercial rates? – Chugh
BJP...
ડીસામાં ફાયનાન્સ કંપનીમાં લોન ભરપાઇ ન કરનાર ત્રણ કેસમાં ત્રણ શખ્સોને એક-એક વર્ષની કોર્ટે સજા ફટકારી
ડીસાની શ્રીરામ ફાયનાન્સમાંથી મોટી આખોલ, ડીસા તેમજ પાટણના શખસોએ લોન લઈ ભરપાઈ ન કરતાં કોર્ટ...
સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાનના આયોજન અંતર્ગત મહુવા માર્કેટીંગ યાર્ડ ખાતે બેઠક યોજાયેલ
સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાનના આયોજન અંતર્ગત મહુવા માર્કેટીંગ યાર્ડ ખાતે બેઠક યોજાયેલ...
Joint Regional Official Language Conference and Prize Distribution Ceremony held in HAL Management Academy, Bengaluru.
January 19, 2024
Joint Regional Official Language Conference (Southern & South -...