જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રીએ ગુમ થયેલ બેગ મૂળ માલિકને પરત કર્યું....

તારીખ ૧4/૦૩/૨૦૨૩ ના રોજ રાતે ૮.૦૦ કલાકે સિમલા ગેટ વિસ્તારમાં આવેલ પવન ફૂટવેર નામની દુકાનમાં પાસે અજાણ્યો વ્યક્તિ એક બેગ ભૂલી ગયેલા જેમાં કપડાં સહિત એક મોબાઈલ પણ હતો જેની કીમતી લગભગ ૧૦,૦૦૦ રૂ જે દુકાનના માલિક અને જીવદયા ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી ઠાકોરદાસ ખત્રી એ નજીકના પોલીસ સ્ટેશનમાં પી એસ.આઈ ભગવતીબેન સુથાર પાસે જઈ બેગ જમાં કરાવેલ ત્યાર બાદ બીજા જ દિવસે તારીખ ૧4/૦૩/૨૦૨૩ ના રોજ હરિસિંહભાઈ નામનો વ્યક્તિ બેગ શોધવા સિમલાગેટ વિસ્તારમાં આવેલ ત્યારે ઠાકોરદાસ ખત્રીએ બેગ વિશે ચર્ચા કરી બેગ પરત આપેલ ત્યારે હરસિંગભાઈએ પણ ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટ ભરત ઠક્કર ડીસા