ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો આજ રોજ શુભારંભ થયો હતો.સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલી સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા એવી શ્રી વસિષ્ઠ વિદ્યાલય વાવ ખાતે પણ ધોરણ 10 બોર્ડનું પરીક્ષા કેન્દ્ર હોય આજુબાજુના વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળે આવી પહોંચ્યા હતા.આજ રોજ શરૂ થયેલી પરીક્ષા રૂપે ધોરણ 10 ગુજરાતી વિષયનું પેપર હતું.શાળાના શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ઉમળકા ભેર શાળા પટાંગણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.શાળાના 2 યુનિટમાં 20 બ્લોક સહિત કુલ 300 વિદ્યાર્થીઓ પ્રમાણે બેઠક વ્યવસ્થા હતી.જેમાં ગુજરાતી વિષયના કુલ 600 વિદ્યાર્થીઓ માંથી કુલ 599 વિદ્યાર્થીઓ હાજર રહી પરીક્ષા આપી હતી.સવારે 10 વાગ્યે શરૂ થયેલી પરીક્ષા બપોરે 1:15 વાગ્યે શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા: નંદેસરી પોલીસ ટીમે એક ઈસમને ચોરીના મોટરસાયકલ સાથે પકડી પાડ્યો
વડોદરા: નંદેસરી પોલીસ ટીમે એક ઈસમને ચોરીના મોટરસાયકલ સાથે પકડી પાડ્યો
SC Verdict On Aligarh Muslim University: 3 जजों की नई बेंच करेगी AMU का दर्जा क्या होगा | Aaj Tak
SC Verdict On Aligarh Muslim University: 3 जजों की नई बेंच करेगी AMU का दर्जा क्या होगा | Aaj Tak
चित्तौड़िया विद्यालय में बरसात के बीच फहराया तिरंगा, मुख्य अतिथि ने बच्चों को बाटी सामग्री।
नमाना क्षेत्र के चित्तौड़िया विद्यालय में गुरुवार को 78 वे स्वतंत्रता दिवस पर मुख्य...
वक्फ संशोधन विधेयक के लिए JPC का गठन, ओवैसी और इमरान मसूद समेत होंगे 31 सदस्य
नई दिल्ली। वक्फ अधिनियम (संशोधन) विधेयक के लिए संयुक्त संसदीय कमेटी (JPC) का एलान कर दिया...
नेहरू युवा मंडल सथुर ने किया शिक्षकों का सम्मान।
नेहरू युवा मंडल सथुर द्वारा शिक्षक दिवस का आयोजन सीनियर सेकेंडरी स्कूल सथुर में किया गया।...