ઊના ના સીમાસી રહેણાકી વીરતારમા PGVCL દ્વારા વહેલી સવાર મા વિજચોરી અંગે દરોડા પાડવાના આવ્યા હતા અચાનક PGVCL દરોડા વિજચોરોમા ફફડાટ ફેલાઈ હતો દરોડા પાડવામા આવ્યા હતા આશરે 140 જેટલા રહેણાકી મકાનો માં વિજચોરી અંગે ચેકીંગ કરવામા આવ્યૂ હતુ PGVCL ની ટીમો દ્વારા પાવર ચોરી કરતા રહેણાકી વીરતારમા તપાસ કરવામા આવી હતી ચેકીંગ દરમિયાન વીજચોરી કરતા ઈસમોને રથર પર દંડ ફટકારવામા આવ્યા હતા PGVCL ના તંત્ર દ્વારા અંદાજે 8 લાખ જેવો દંડ રથર પર ફફડાટ યો હતો વીજચોરો મા ભય નો માહોલ
સીમાસી મા વહેલી સવારે રહેણાકી વીરતારમા PGVCL ના દરોડા વિજચોરોમા ફફડાટ વીજ ચેકીંગ મેગા ડૣઈવ પોલીસ અને GEB દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ઘરાયું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/03/nerity_675ea72cfe390d6fcd51f545c9c2c393.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)