સરકાર દ્વાર ST વિભાગ ને નવી બસો ફળવવામાં આવી છે ત્યારે આ બસો ને ST વિભાગ દ્વારા લાંબા રૂટ માટે શરૂ કરવામાં આવી છે જેમાં આજે માંગરોળ ST ડેપો મુકામે માગરોળ to રાજકોટ to બાય to લકજરી બસ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં માળીયા માંગરોળ ના ધારસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયા ના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર વિકાસ ભાઈ કરગઠિયા દ્વારા આ બસ ને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવવામાં આવ્યો ત્યારે આ તકે તાલુકા પંચાયત માંગરોળ ના પ્રમુખ જેઠાભાઇ ચુડાસમા ,પૂજાભાઈ બારૈયા, સરપંચ શ્રી જગાભાઈ સહિત આગેવાનો અને માંગરોળ ST ડેપો ના અધિકારીઓ હાજર રહિયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સંતરામપુર અને કડાણા તાલુકાના વન રક્ષક પોતાની માગણી બાબતે આવેદનપત્ર આપવામાં જોડાયા
સંતરામપુર અને કડાણા તાલુકાના વન રક્ષક પોતાની માગણી બાબતે આવેદનપત્ર આપવામાં જોડાયા
सांगलीत चार साधूंना बेदम मारहाण; पालघर घटनेची पुनरावृत्ती थोडक्यात टळली
सांगलीत चार साधूंना बेदम मारहाण; पालघर घटनेची पुनरावृत्ती थोडक्यात टळली
Annual Information System से कर रहे असहमति तो संभल जाएं कहीं खुदपर ही न पड़ जाए भारी | Tax Guru
Annual Information System से कर रहे असहमति तो संभल जाएं कहीं खुदपर ही न पड़ जाए भारी | Tax Guru