ખંભાળિયામાં રહેતો એક યુવાન સાયકલ પર પોતાનો મોબાઈલ ફોન લઈને દુકાને જઈ રહ્યો હતો, ત્યારે બાઈક પર ધસી આવેલો એક શખ્સ તેમનો મોબાઈલ ફોન ઝુંટવીને નાસી જતા ખંભાળિયા પોલીસે તાકીદની કાર્યવાહી કરી, સલાયાના એક શખ્સને દબોચી લીધો હતો.