કરચેલીયા મુકામે આવેલ હેલ્થ સબ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાષાબેન તડવી રહે જલારામ સોસાયટી કરચેલીયા તાલુકો મહુવા નોંધાવેલી ફરિયાદ મુજબ અઠવાડિયા ના દિવસો દરમ્યાન તેઓ ફિલ્ડ વર્ક કામગીરી કરતા હોય રવિવારના દિવસે ઇમરજન્સી હોય તો જ સબ સેન્ટરમાં આવતા હતા ગતરોજ રવિવારના બપોરે સબ સેન્ટરમાં હાજર કર્મચારીએ કરચેલીયા ગામમાં ચાલીસ ગાળા વસાહતમાં રહેતા ગિરીશ મોરારી ભૌયા અને અજય લેલન નાયકા નામના બે યુવકોને ત્રિકમ વડે દરવાજો તોડતા જોયા હતા કર્મચારી ને જોતા જ બંને યુવકો ત્રિકમ મૂકી નાસી છૂટ્યા હતા આ બાબતની નર્સ જિજ્ઞાષાબેન તડવી ને જાણ કરાતા તેમણે સબ સેન્ટરમાં આવી તપાસ કરતા સબ સેન્ટરના બંને દરવાજા તોડી રૂપિયા 5000 નું નુકશાન પહોચાડ્યું હોવાનું જણાવ્યું હતું દરવાજાની પાછળ ખીટી ઉપર લટકાવેલ જિજ્ઞાષાબેન ના એપરન ના ખિસ્સામાં મુકેલા રૂપિયા 300 પણ ગુમ જણાયા હતા જિજ્ઞાષાબેને આ ઘટના ની મહુવા પોલીસ મથકે જાણ કરતા પોલીસે બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધી કરતા બને આરોપીઓની અટકાયત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવાના ભાદ્રોડ ગેટ વિસ્તારમાં સકીના હોલ ખાતે મહારક્તદાન કેમ્પ ૨૭ ઓગસ્ટના રોજ યોજાશે
મહુવાના ભાદ્રોડ ગેટ વિસ્તારમાં સકીના હોલ ખાતે મહારક્તદાન કેમ્પ ૨૭ ઓગસ્ટના રોજ યોજાશે
गोगामेड़ी की पत्नी ने कहा-न्याय नहीं मिला तो छोड़ेंगे नहीं:गोल्डी-रोहित के एनकाउंटर का दिया था भरोसा
सुखदेव सिंह गोगामेड़ी की पत्नी शीला शेखावत ने कहा- अगर हमें न्याय नहीं मिला तो हम छोड़ेंगे नहीं।...
गुरु पूर्णिमा महोत्सव धूमधाम से मनाया
रामगंजमंडी के नाथन मंडी नयागांव में गुरु पूर्णिमा महोत्सव धूमधाम से मनाया गया। नाथ संप्रदाय...