આજરોજ જિલ્લા કલેકટરશ્રી ને અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને બનાસકાંઠા જિલ્લા ના એડવોકેટ શ્રી ઈદ્રીસખાન પઠાણ પૂર્વ પ્રમુખ પાલનપુર બાર એશોસિયેશન તેમજ તેમના સાથી વકીલ મિત્રો દ્વારા એડવોકેટ પ્રોટેકશન બીલ માટે રજૂઆત કરી આવેદનપત્ર આપેલ હતું, બનાસકાંઠા જિલ્લા વતી સરકારશ્રી માં સરકાર શ્રી માં રજૂઆત કરવા પણ જણાવ્યું હતું, તેમજ રાજ્યના તમામ ધારાસભ્યો શ્રીઓ, સાંસદશ્રીઓ તેમજ રાજ્ય સભાના સભ્યશ્રીઓ અને ગુજરાત રાજ્ય ના મંત્રી શ્રી ઓને આવેદન પત્ર આર.પી. ડી દવરા મોકલી આપેલ છે અને રજૂઆત કરેલ છે સક્ય હોય તેટલું વહેલી તકે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બીલ પસાર કરવાની રજૂઆત કરવામાં આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરમાં ત્રિદિવસીય અર્બુદા રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરાશે : ચૌધરી સમાજના 10 લાખ લોકો ઉમટશે
પાલનપુર આદર્શ વિદ્યાલય ખાતે આવેલા માં અર્બુદા માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં 3 થી 5...
PORBANDAR રાણાકંડોરણા નજીક રીક્ષા પ૯ટી જતા અકસ્માત 31 10 2022
PORBANDAR રાણાકંડોરણા નજીક રીક્ષા પ૯ટી જતા અકસ્માત 31 10 2022
श्रीरामपुरा तालाब की पाल टूटने के कगार पर, ग्रामीणों के लिए पानी बना मुसीबत
ग्राम पंचायत श्रीरामपुरा में तालाब की पाल टूटने की कगार पर है। राजाराम गुर्जर ने बताया कि सोमवार...