ધાનેરાની શિવ હોટલ માં આપઘાતની ઘટના બની..
હોટલ ના જ કર્મચારીએ રૂમ માં ગળે ફાસો ખાઈ ને કર્યો આપઘાત..
30 વર્ષીય મુકેશ રાવના રાજપૂત એ હોટલ માં જ આપઘાત કરતા ચકચાર...
મૂર્તક મુકેશ શિવ હોટલ પેલેસ માં છેલ્લા 10 વર્ષ થી કરતો હતો કામ..
સમગ્ર મામલે ધાનેરા પોલીસ ને જાણ કરાતા એડી નોંધી આગળ ની તપાસ હાથ ધરી..
મૂર્તક ના પરિવાર અને પોલીસે લાસ ને પી.એમ અર્થે ખસેડી